વિચિત્ર ગૂગલ ઈમેજ સર્ચ   2 comments

વિચિત્રતા જોવી છે? ગૂગલમાં ઈમેજસર્ચમાં જાઓ. (images.google.com) અને નીચેનો નંબર સર્ચ બોક્સમાં આપી સર્ચ પર ક્લીક કરો.

241543903

પરિણામો જોઈને આશ્ચર્ય થયા વગર નહિ રહે. પરિણામોમાં કોઈ નંબરના ચિત્રો કે આડીઅવળી ફાઈલો આવવાના બદલે એક ચોક્કસ વિષયને લગતા ફોટોગ્રાફ મળે છે. વિષય છે, ફીઝરમાં માથું મૂકી ઉભેલા વ્યક્તિઓ. જો કે આની પાછળનું કારણ સરળ છે. માત્ર ફ્રીઝરમાં માથું હોય તેવા ચિત્રો ક્લીક કરો અને પછી તેને ઈન્ટરનેટ પર 241543903 તેવા નામ કે ટેગ સાથે અપલોડ કરી દો. જ્યારે ગૂગલ એક જ શબ્દથી ઘણીબધી એકસરખી ઈમેજીસને ઈન્ડેક્સ કરશે ત્યારે પછી તે (લોજીકલી) આ નંબરને એક સામાન્ય નંબરને બદલે એક ખાસ શબ્દ તરીકે ઓળખવાનું શરૂ કરી દે છે. અને પરિણામ આપણે જોયું તે. 🙂 આમ, આ લોકોના સમુહ દ્વારા સર્ચ રિઝલ્ટ્સને મોડીફાય કરાયાનું ઉદાહરણ છે.

ઈન્ટરનેટ પર ફરતી માહિતી મુજબ આ વિચાર કોઈ ડેવીડ હોર્વીત્ઝને આવ્યો હતો અને તેણે એને એક પ્રોજેક્ટ તરીકે ગણી લોકોને આ રીતે ચિત્રો મૂકવા વિનંતી કરી હતી.

ખાસ નોંધ – આ ગૂગલ પરનું મૂક્ત સર્ચીંગ છે અને તે કરતી વખતે ગૂગલનું safesearch ફીચર ઓન રાખવું સલાહભરેલું છે, અન્યથા કેટલાક અનિચ્છનીય ચિત્રો પણ દેખાવા સંભવ છે અને તે માટે હું નહિ, ગૂગલ જ જવાબદાર છે, કહો કે ઈન્ટરનેટ જવાબદાર છે.

Advertisements

2 responses to “વિચિત્ર ગૂગલ ઈમેજ સર્ચ

Subscribe to comments with RSS.

  1. આમાં ગૂગલનો વાંક નથી, જાણી જોઈને લોકોને માથું ફ્રીઝરમાં ખોસીને ફોટો પાડવાનો અને તેને ઉપર જણાવ્યા પ્રમાણેનો ‘ટેગ’ આપી અપલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું. આપણે બધા ‘ટમેટા’ના ફોટોને ‘બટાટા’ ટેગ આપી અપલોડ કરીએ તો ગૂગલ ‘બટાટા’ શોધનારને આપણાં ટમેટાના ફોટો બતાવે એમાં શું નવાઈ?

    nice sharing. ચાલો આપણે માથું ખંજવાળતા ફોટા માટે આવું કંઇક કરીએ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: