મારા વિષે.   13 comments

મારા વિષે એટલું જ કહીશ કે હું ગુજરાતી. મને કમ્પ્યુટર ગમે અને તેના વિષે કંઈક કંઈક નવું શોધવું અને અજમાવવું (ઘણા એને “ચાળા કરવા” કહેશે) એના લીધે કંઈકવાર મારે ડેટા ગુમાવવો પડ્યો છે અને લેપટોપ ફોર્મેટ કરવું પડ્યું છે. પણ દર વખતે કંઈક નવું શીખવા કે જાણવા મળે જ છે. એ જે કંઈ હું શીખ્યો કે શીખું છું એ અહીં મુકવા માગું છું. તમને કેવું લાગે છે એ કહેતા રહેશો તો વધુ મજા આવશે.

Advertisements

Posted જાન્યુઆરી 12, 2011 by ગુજરાતી બ્લોગર (PC4ગુજરાતી)

13 responses to “મારા વિષે.

Subscribe to comments with RSS.

 1. ગુજરાતી બ્લૉગ વિશ્વમાં હાર્દિક સ્વાગત.

  તમે કહ્યું કે અખતરા કરવાના કારણે કંઈક વાર મારે ડેટા ગુમાવવો પડ્યો છે.

  તેમાં હું એટલું ઉમેરીશ કે ડેટા અખતરા કરવાને કારણે નહીં પણ બૅકઅપ ન લીધો હોય એટલે ગુમાવવો પડ્યો હશે.

  હવે પહેલા બેકઅપ લેજો અને પછી તમ તમારે અખતરા કરતા રહેજો અને નવું જાણતા રહેજો, નવું જણાવતા રહેજો.

 2. આપનું સ્વાગત છે મિત્ર…
  નવું-નવું જણાવતા રહેજો…

 3. ગુજરાતી બ્લોગવિશ્વ માં તમારું સ્વાગત છે. અને હા એટલું જરૂર કહીશ કે તમારી આ ગુજરાતી માં માહિતી ઘણા લોકો માટે ઉપયોગી નીવડશે.
  માધવ મેજિક બ્લોગ

 4. તમારી આ માહિતી ઘણા લોકો માટે ઉપયોગી નીવડશે….. Thanks and welcome to Gujarati blog world.

  http://piyuninopamrat.wordpress.com/

 5. શ્રી ગુજરાતી બ્લોગરભાઈ,

  “વધામણાં આપના ગુજરાતી બ્લોગ વિશ્વ માય

  જ્ઞાન છે આપ પાસે ઘણું કોમ્પ્યુટર ડેટા માય.”

  બસ વહેચતા રહેજો અને અમારા જેવા નવાને શીખવતા રહેજો એવી

  અભિલાષા છે. . આગમન બદલ અભિનંદન……

 6. Thanks for upbringing this effort!
  Best of luck!

 7. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
  આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
  https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat

 8. ગુજરાતી બ્લોગ જગતમાં તમારું સ્વાગત છે…

  હું તમારા દરેક નવી પોસ્ટની રાહ જોઇશ કેમ કે મને પણ નવું જાણવાનો ખુબ રસ છે.

  http://gujratisms.wordpress.com/

 9. WordPress.com ગુજરાતી બ્લોગ વિશ્વમાં આપનુ સ્વાગત છે. આવી જ રીતે નવુ નવુ જ્ઞાન આપતા રહેજો.

 10. તમારું સ્વાગત છે મારા બ્લોગ પર અને હું આભારી છું મારી રચના વોચવા બદલ
  ભાઈ શ્રી , આ માર્ગ છે શૂરાનો , મોહી પડ્યા તે મહા શુખ માણે ને દેખણ હારા દાઝે
  ને તીરે ઉભા જુએ તમાસો , આપ કોઈ ની ફિકર કર્યા વગર આપના ધેય તરફ આગળ
  વધો તેવી શુભેચ્છા

 11. પધારો…..!!!@!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: